
"આપણું મન આપણી સૌથી મોટી શક્તિ છે. મન માં આવતા વિચારો જ આપણા જીવનના દરેક ક્ષણને આકાર આપે છે."
કેવું રેહશે જો હું ડૉ.જીતેન્દ્ર અઢિયા (એમ.ડી) તમને કહું કે આ બધી જ સમસ્યાઓ નું સમાધાન હાલ જ
આવનારી 5 મિનિટ માં જ આપી દઉં તો ???
જોવો મિત્રો આ સમસ્યા હાલ ની તારીખમાં હર એક ની જીંદગી માં છે. પણ શું ખરેખર એ ખુબ મોટી સમસ્યા છે કે આપણે જ આપણા મન થી જ એને મોટી સમસ્યા બનાવી રાખી છે ?આ સમસ્યાઓ ના સમધાન માટે આજ થી 20 વર્ષ પેહલા જ મેં એક પુષ્તક લખ્યું હતું "પ્રેરણાનું ઝરણું" અને એ પુષ્તક 10 લાખ થી વધારે લોકો ને મદદરૂપ સાબિત થયું હતું અને થાય છે.
ફક્ત મર્યાદિત સમય માટે જ આ ઓફર છે


ડો જીતેન્દ્ર અઢિયા (એમ. ડી.)100થી વધુ પુસ્તકોના સર્જક અને વિશ્વવિખ્યાત માઈન્ડ ટ્રેનર.ડો. અઢિયા એક તબીબ તરીકે 30 વર્ષ રહી ચુક્યા છે. તેઓએ પ્રિવેન્ટિવ મેડીસીનમાં મુંબઈ યુનિવર્સીટીમાંથી એમ.ડી.ની ડીગ્રી મેળવી છે. પણ હવે તેઓ તેમના તબીબી વ્યવસાયમાંથી મુક્ત થઈને એક ખુબ સારા લેખક અને ટ્રેનર બની ગયા છે. તેમનો મુખ્ય વિષય મન છે. એ ઉપરાંત તેમણે માનવ ઉપયોગી અસંખ્ય પુસ્તકો સમાજને આપ્યા છે.તેઓ અમદાવાદમાં રહે છે પણ આખી દુનિયામાં ટ્રેનિંગ આપવા જાય છે. તેમણે 35 થી વધુ દેશોનો આ કારણે પ્રવાસ કરેલો છે. તેમનું પહેલું બેસ્ટ સેલર પુસ્તક 'પ્રેરણાનું ઝરણુ' છે, જે દુનિયાની આઠ ભાષામાં છપાયું છે. અને 10 લાખથી વધુ નકલની વેંચાણ નો રેકોર્ડ ધરાવે છે. તેઓએ જુદી જુદી ભાષામાં 100થી વધુ પુસ્તકો સમાજને અર્પણ કાર્ય છે. તેઓ પાંચ ભાષા બોલી શકે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેઝી, મરાઠી અને અરબી.


તમે આ કોર્સમાંથી શું શીખી શકશો?
મન શું છે ?
મન કેટલા છે ?
બંને મનનો તફાવત શું છે ?
બંને મનની શક્તિઓ કઈ કઈ છે?
આલ્ફા અવસ્થા એટલે શું ?
રિલેક્ષેશન શું છે?
વિઝ્યુલાઇઝેશન એટલે શું?
વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવું?
આ કોર્સ કોના માટે વધુ ઉપયોગી છે?

વિદ્યાર્થી

નોકરિયાતો

ગૃહિણીઓ

વ્યાવસાયિકો

સીનીઅર સીટીઝન
આ વીડિયો કૉર્સની
એક ઝલક
Curriculum
1 Modules • 21 Lectures • Total Length : 02:47:45

લોકોના અભિપ્રાયો

FAQs
This site is not a part of the Facebook™ website or Facebook™ Inc. Additionally, This site is NOT endorsed by Facebook™ in any way. FACEBOOK™ is a trademark of FACEBOOK™, Inc. As stipulated by law, we can not and do not make any guarantees about your ability to get results or earn any money with our ideas, information, tools or strategies. We just want to help you by giving great content, direction and strategies that worked well for us and our students and that we believe can move you forward.